Skip to main content

Social Media Intolerance સર્જીકલ સ્ટરાઈક. Dr H G Joshi

રાજકીય પક્ષના  એંઠવાડ તેય સડેલો કોહવાઈ ગયેલો અલ્પ અને અતિ અલ્પ બૌદ્ધિકો જુના વારસાગત રાજના ડાયરેકટ કે ઇન ડાયરેકટ હીત ઝનૂની બુદ્ધિ દેવાળીયા અને નાડા વગરનો પટ્ટા વગરનો બટન વગર નો ચણીઓ કાઢી ને એક એટલીસ્ટ લેંઘો પહેરવાનો પણ વિરોધ ! ......... નું નામ ન જોઈએ પણ  એંઠવાડ ચાલશે... કેટલું ટોકશો ? તમને બદલા માં ભક્ત કહેશે તો એતો લળી મરતા લાળ પાડતા વિષય ભ્રષ્ટ હજૂરીયા કરતા 1 લાખ ઘણું સારું છે !😊
તેમનો  તિરસ્કાર તેમને મુબારક. * જેની ઇર્ષા કરે છે તે પોતેતો પોતાના ગણેલાને  પત્ની  ગુરુ સાથીઓ ને કોરાણે કરવામાં પણ જાણીતા છે* !🤨😏😕...રાજકીય બદલો લઈ લેતા સહેજ પણ વાર નહિ કરે ! હવે બાજપાઈને દગો દઈ ને ફક્ત wapp માં વખાણ કરી લઈ પોતે .નુટરલ વિવેચક છે સાબિત કરવા મથતા બુદ્ધિ ધન પણ હાસ્યાસ્પદ છે .....તેમની બેદરકારી ફિલગુડ ફેક્ટર ને વિકાસમાં ન બદલી શક્યું !.. વલણો કડક પડે છે ........પણ આવો વાહિયાત વિરોધ તેમને બધાને વધુ નીચું દેખાડે છે ! આમ કરવા જતાં કોર્ટ, સીબીઆઈ અને લશ્કર ! ભારતની પ્રજા ! ને દુષમનોને ગમે તેવું  ઈંટોલરન્સ વિરોધ જોર પકડે છે !😢( ઉરી જોઈ લેવું ! અતિશયોક્તિ જેમને લાગે તે 20% બાદ કરીદે ! તોય જે લશ્કરી ડિટેઇલ અને આંતરરાષ્ટ્રીય પેરા મીટર માં હુમલો શુ સર્જીકલ સ્ત્રાઇક શુ અને જવાનોની બહાદુરી એટલે શું ?...તે 10% પણ સમજાય તો બહુ છે ! 4 સ્થળે હુમલો પાક ટોટલ છુપાવી ગુપચાવી ન દે. આવું ક્યાં થયુુજ છે?! કહી આતંકવાદી ક્યાં કહેવા જવાના ?! કરી સમસમી બેસી  રહે ....પાક સેના, ઝનૂૂૂન આવામ માં બદનામી ...ગણતરી મૂકી સ્ત્રાઇક કરી !!👍👌
પુરાવા પૂરતા છે ! અણુ બૉમ્બ ની જેમ આપણું લશ્કર ફરી પશ્ચિમને સરપ્રાઈઝ કરી શક્યું !૩☺️😊
? ફિલ્મ પછીની નામાવલીમાં ખૂબ પૂર્વ ઉરેશિયન દેશોના લોકોના નામ છે ! તે અમેરિકા ઇઝરાયેલ પર શન્કા ન જાય તેના માટે છે કે યુદ્ધ નિષ્ણાત મોસાદ બ્રેઇન છે કે પરેશ રાવલ, યામી ગૌતમ ગુલ પનાગ, કૌશલ જે પાત્રો ભજવે છે તેવી પ્રતિભાઓ આપણા પાસે છે આ ખાતરી ન દેખાઈ ? આ રા સ્તરે જરૂરી પુરાવા રાખ્યા છે ! યુદ્ધ નથી કર્યું ! આતંકીઓ ના 4 સેકટર નુટરલાઈઝ કર્યા છે ! ફિલ્મ માં બતાવ્યુ તે જલ્દી ગળે ઉતરે તેમ કર્યું પણ સાચી વાતો પરિકર, મોદી લશ્કરજ જાણે છે ! સન્યમ જુઓ ! આની જાહેરાત મિલટરીના નોર્થન કમાન્ડ કરે છે ! આથી રાજકીય લાભ કરતા મિલિટરી લાભ રેકોર્ડિંગ સાયોગિક પુરાવા સરકાર પાસે તો છેજ પણ આ ફિલ્મ ને જે ફિડિંગ ટેક્નિકલ જોવા મળે છે તે તો ગૌરવ લેવા જેવી વાત છે ! પાક કઈ હદે છોભીલું એકલું પડી ગયું તે વધુ અગત્ય નું છે .ભારતની જનતા માટે તે પહેલાં પાકિસ્તાન ને આ માહિતી 1જ સેકટર પૂરતી વાયા પોલીસ ખબર પડેલી ! જે નામાં બુદ્ધિ નો છાંટોય હોય તે આટલું સમજી શકે !!! પણ બાકીના 3 પ્લેસ પણ ઊડ્યા અને અમેરિકી રક્ષણ છે કે બિન લાદેન જેવું છે!? કે ઘૂસીને મારી ગયા ! પાકના લશ્કરની ચીડ અને ડફોળ બની ગયા ની હાલત સમજી શકાય છે ! રિએકશન જોઈ લેવું મોટામાં મોટો પુરાવો !!! આ.રા. ક્ષેત્રે કોઈને આતંકવાદ ગમતો નથી. પણ કોઈ બિલાડી ને ઘન્ટ બાંધવા તૈયાર પણ નથી...પાક ઇસ્લામી કન્ટ્રી હોઇ એક ઇસ્લામિક પોલરાઈઝેશન ન થાય તેનું ધ્યાન વિશ્વ રાખે છે ! રિયલની ખબર કોઈને નથી પણ ફિલ્મમાં 10 ટકા મુસ્લિમ ટેક્નિશિયન અને અગત્યનો સ્ટાફ છે !!!!!!!   છુપી મદદ ક્યા દેશે કે દેશોએ કરી તે મસ્ત રીતે છુપાવ્યું છે ! આડા અવળા દરેક વિકલ્પ પર શક જાય તેવું કર્યું છે !!! ધ્યાનથી જરૂર જુઓ ! 
છુપી મદદ usa, ઇઝરાયેલ,ઇંગ્લેન્ડ અને સ્ટ્રેટેજીક જગ્યાએ રશિયા ચીન પણ કરશે જો તેમને ફાયદો દેખાતો હશે ! ફિલ્મમાં બાળકના ગરુડ ડ્રોનને મહત્વ અપાયું છે ! સાવ તેવુ ન હોય ! પણ અતિ ભક્તો માને તો વાધોય  કયા છે ! પણ *અહીં કોઈકે .....પરદેશે વાઈટલ ડેટા જે આપણી શક્તિથી વધુ છે તેટલા પૂરતા ચોક્કસ આપ્યા હશે ! *આટલી વાત દરેક ભારતનો મિલિટરી સમજનાર જાણે છે!!!! એક વ્યક્તિ ભારતીય તરીકે આપણે તો ખુશ થવું જોઈએ કે *જો આ મેચ છે તો 40 ઓવરમાજ 300 રન થઈ ગયા અને હજી વિકેટો ઓવરો ઘણી છે* !!!!!!! *ગોલ્ફ રમનાર કપલ અને રાકેશ બેદીનો નાનો ઓડકાર ખાતો રોલ મૂકી, કપલ ભારત તરફી બતાવીને પાકના કોઈ આઇડેન્ટિકલ નોડલ પોઇન્ટ ને આશન્કાના ઘેરામાં ભારતે લાવી દીધું ! તો આ પણ એક માસ્ટર સ્ટ્રોક છે*
એક નિષ્ણાત મિલિટરી કલચર અને ટિપ્સ ટ્રાઇ દેખાઈ આવે છે...  કમસે કમ આના પુરાવા માગતા કે વાલ જેવાના હીન ( બસ ત્યારથી બફાટ અંગે મૌન છે અને તેમનાજ માણસો દિલ્હીમા પણ ગુમાવી રહ્યા છે ....પાર્ટી એકાઉન્ટમાં પાયામાં પારદર્શિકાની વાતો કરી IT રિટર્નના ગોટાળામાં ડોનેશન છુપાવવામાં સાવ ઉઘાડા પડી ગયા !  પોતે IT કમિશનર અનુભવી હોવા છતાં સાવ નવા B.કોમની સમજમાય પકડાઈ જાય તેટલી હદે ગેર રિતિઓ !!!!  હવે સુધારી ન શકાય ! પાછા નુકશાનના ભોગે પણ દન્ડ મળે બદનામી ,,,,, *અને BJP પણ માત્ર તેમને દબાવવામાજ રસ દાખવે* ! પકડી લે કાયદાકીય કાર્યવાહી કરે તો વિલંબ નીતિ તેમને રાજકીય બતાવી આ અભણ સમાજની વોટબેંક માત્ર રાહત , રિઝર્વેશન ઋણ માફી અને ડર ઈર્ષા જક્કી વારસાગત જી હજૂરી પર આધારિત હોઈ ગુનેગાર ને સજા ટ્રેન હમેશા 15-25 साल મોંઘા દાટ સુપ્રીમ ન્યાય વ્યવસ્થા ને લીધે देरी से चल रही है કનસેપટ માં રહે છે  ).
*બ.ક.ઠા. કવિ કહેતા કે*
*નિશાન ચૂક માફ*
*પણ નીચું નિશાન કદી નહિ* !
આમનો ઉદ્ધાર પણ વિલંબિતજ રહેશે દરેક ગ્રુપમાં આવા એકાદ બે હોય છે જે વિપરીત ધ્રુવ ના ગામ ન વસે આપનામાજ જડી આવે સાબિત કરે છે.એક ફાયદો જરૂર થયો...
ચડસા ચડસીમાં 0 ટોલરન્સ કોણ ગ્રુપ મેમ્બર છે
 1કોને નોટબન્ધ થી ડાયરેકટ નુકસાન થયું
2 કોણ રિઝર્વેશન ની મલાઈ પોતાના સંપ્રદાય માં સીમિત રાખે છે
3 કોને રોકડ ગોલમાલ માં રસ છે સુધારા ને શરૂ કરવાજ તૈયાર નથી
4 સિસ્ટમ નો સુધારથી હમેશા કર્મચારીઓનો બોજ વધતો જ હોય એટલે સ્વાભાવિક રોષ તો હોયજ!
5 ફ્રેન્ચ પાસેથી તો ધડો લો ! ભાગેડુ સ્વર્ગનું ઉપનામ હવે મિટાવવા મથે છે...
હમણાજ વડાએ ચોખ્ખું કહી દીધું... ઓવરટાઈમ માં નો ટેક્સ, CSR કરો ટેક્સ માં કટ, બોનસ હક ગણાય પણ આંદોલન નુકસાન રિઝર્વ ઓછી કરીશું ને ભરપાઈ થશે...કાઈ પણ માફ કરો તો બીજાના કટ થાયજ ને ! કોનામાંથી કાપ કરશો તે અમે છીએ તો અમારેજ કરવું પડે ને ! કોઈ પણ માફી એન્ટી કન્ટ્રી છે !! નોટો છાપી પોપ્યુલિસ્ટ નહિ થવાજ હું અહી છું...પ્રજા ને પસન્દ ન હોય તો જ્યારે મોકો આવે બદલી લેજો ! પણ હું જે વ્યાજબી લાગે તે કરીશજ. જૂની કોમ તરફી વિદેશનીતિ ને લઈ જે ઇમીગરન્ટ્સ કોલોની બનાવી ને જથ્થો બનાવે છે...આ ભૂલ તેમની સનગઠન આતંકવાદી ઢલન બની ગઈ હોઈ ફેરફાર શક્ય છે જ (દરેક ભાગેડુ ધાર્મિક મૂળ ...પણ પછી લશ્કરી રૂપ પકડી લેતા નેતાઓને રાજ્યઆશ્રય આપી પહેલા હાઇજેક થતા પ્લેનમાં France ના નાગરિકો ને પહેલા આ સારું લાગતું !!!ભાગેડુ ની મદદ મળતી ! ....અને આતંકવાદની ટીકા પણ આ દેશ ન કરે..રાજયઆશ્રય લશ્કરી બાબતોમાં આપવામાં લાંબાગાળે ઘણું ખોયું ! મોસાદ ઇઝરાયેલ આરબ, usa ussr, આફ્રિકન સરમુખત્યાર મિલકત લઈ ભાગે આજ દેશમાં સેટલ !! ઈરાન ઇરાક,પાક- અફઘાન-ઇન્ડિયા ( જોકે ઇંગ્લેન્ડજ વધારે નોન લશ્કરી ભાગેડુને ફાવે છે ! USA ની વધુ પડતી ખુલ્લી લોકશાહી અને મોસાદ CIA ગમે ત્યારે એન્કાઉન્ટર કરી દે આ ભયથી આ ફ્રેન્ચ કોલોની માં નામ બદલી સન્તાઈ જવું .સોંથી વધુ ભાગેડુ આહીંજ આવતા નોંધાયા!!!..., આમ તે છેલ્લે ઇસરાયેલના આખી ટીમને શિકાર થવું પડ્યું ત્યારથી બદલાઈ છે) ....પરંતુ આતંક તોફાન અનરેસ્ટ તેમના દેશમાં કન્ટ્રોલ લિમિટ ઉપર જતા રહયા) ટૂંકમાં ખોટી નીતિ, દેશ હિત માં શરૂ માં લાભ લોલીપોપ દેખાડતી નીતિ ખૂબ જ વિપરીત નુકશાન કરી શકે...છેલ્લા હાઇજેક્સમાં આ જ દેશોને અઢળક નુકસાન થયું...તેવું સ્થાનિક પ્રશ્નોમાં કાયમી આગ સપાટી પર આવી......સામે કોઈ પણ નીતિ માં થોડુંક કસાવાનું વ્યવસ્થિત અમલ, વહીવટ કાર્યક્ષમ, પ્રોફેશનલ ઈમાનદારી શાસક વર્ગમાં  પુન: રિવીઝન PERT perodic evaluation revise techs રહેવું જોઈએ...
ડૉ એચ જી જોષી

Comments